Site icon News Continuous Bureau | Mumbai

મહત્વના સમાચાર-હવે આગાહી વાંચીને પછી બીચ પર જજો કારણકે મુંબઈના બીચ પર આ સમય પત્રક સિવાય એન્ટ્રી નહીં મળે

News Continuous Bureau | Mumbai 

 મુંબઈ શહેર(Mumbai city)નો જુહુ બીચ(Juhu Beache) આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલો બીચ છે. આ સિવાય અક્સા બીચ, વિલેપારલા ની ચોપાટી, ગિરગામ ચોપાટી એવા અનેક સ્થળો ફરવા લાયક સ્થળો છે. ખાસ કરીને ચોમાસામાં લોકો અહીં આવે છે અને વરસાદનો આનંદ માણતા હોય છે. જોકે હવે આવું નહીં થઈ શકે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ મુંબઈ શહેરના તમામ બીચ પર લોકોની એન્ટ્રી(Entry) પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

Join Our WhatsApp Channel

વેધશાળા વિભાગે જે દિવસે ઓરેન્જ અથવા રેડ એલર્ટ જાહેર કર્યું હોય તે દિવસે રોજ સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી બીચ પર એન્ટ્રી મળશે. ત્યારબાદ તમામ સમયે લોકો માટે બીચ બંધ રહેશે. શહેર પોલીસ, લાઈફગાર્ડસ ઉપરાંત ફાયર બ્રિગેડના જવાનો પણ નાગરિકોને બીચ પર જતા અટકાવશે. આ  પ્રતિબંધનો તત્કાળ અસરથી અમલ શરુ કરવા જણાવાયું છે. તમામ બીચ પર આ અંગેની સૂચનાઓ પર મુકવામાં આવશે .

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version