Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ- હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જારી આ કર્યું એલર્ટ 

News Continuous Bureau | Mumbai 

મુંબઈ શહેરમાં છેલ્લા  ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.

Join Our WhatsApp Channel

દરમિયાન હવામાન વિભાગ દ્વારા  મુંબઈમાં આજે બપોરથી આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ઉપરાંત મુંબઈકરોને હવામાનની અપેક્ષાએ ઘરની બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે.

જુલાઈ મહિનાની શરૂઆત સારા વરસાદ સાથે થઈ ગઈ છે. આ જ કારણ છે કે મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ ચોમાસાના 42 ટકા વરસાદ થયો છે.   

આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version