Site icon

મોટી દુર્ઘટના- બાંદ્રામાં સ્કાય વોક નો એક ભાગ ઝૂંપડપટી પર તૂટી પડ્યો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આજે પશ્ચિમ ઉપનગરમાં બાંદ્રા રેલવે સ્ટેશન(Bandra railway station) પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બાંદ્રા રેલવે સ્ટેશન પાસે જર્જરિત સ્કાયવોક(Skywalk) અચાનક તૂટી પડ્યો. બાંદ્રા પૂર્વમાં, સ્ટેશન નજીક જૂના સ્કાય વૉકનો એક ભાગ ઝૂંપડીઓ પર તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કાટમાળ હટાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

 આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો

 

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version