ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
મુંબઈ શહેરમાં વણ આમંત્ર્યા વરસાદને કારણે અનેક પ્રકારની તકલીફો પેદા થઈ છે. જોકે અમુક એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે ડિસેમ્બર મહિનામાં અપેક્ષિત નથી હોતા. ગેટવે ઑફ ઈન્ડિયા પર અત્યારે સમુદ્ર હિલોળા લઈ રહયો છે અને અનેક દરિયાઈ પક્ષીઓ મોજૂદ છે. જ્યારે કે હોડીઓ હિચકોલા લઈ રહી છે. જુઓ વિડિયો..