બોરીવલી લિંક રોડ ઉપર મેટ્રો ડ્રિલિંગ નું કામ કરતી વખતે પાણીની મુખ્ય પાઈપ લાઈન તૂટી ગઈ છે.
જેના પગલે આજે બોરીવલીના જયરાજ નગર, યોગી નગર, ધર્મ નગર, બાભઈ, વજીરા અને દહિસર (પ) વિસ્તારોમાં પાણી નહીં આવે.
સેન્ટ્રલ વોર્ડ વોટર ડિપાર્ટમેન્ટમાં નોંધાવી છે અને બીએમસીએ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે.
