Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં

best bus passengers save time and money with digital service

બેસ્ટ બસ મુસાફરો બન્યા ડિજિટલ, 'ચલો' એપ પર માત્ર આઠ મહિનામાં આટલા લાખનો થયો વધારો..

News Continuous Bureau | Mumbai

બેસ્ટ પ્રશાસને(BEST administration) મુંબઈ શહેરના ગણેશોત્સવને(Ganeshotsav) લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. આ ઉપક્રમ મુજબ 31 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવના કાર્યક્રમને વેગ મળે તે માટે બેસ્ટ ખાસ બસો દોડાવશે. આ બસ માત્ર અને માત્ર ખ્યાતનામ ગણેશોત્સવ મંડળોની(Ganeshotsava Mandals) વિઝીટ કરાવશે. આ બસમાં ફોર્ટ, ગીરગામ, ખેતવાડી, લાલબાગ, ભાયખલા જેવા અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન(Tourist destination) જોડવામાં આવ્યા છે. જોકે આ સુવિધા રાત્રિના સમયે કાર્યરત રહેશે.

Join Our WhatsApp Channel

રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિ એક કલાકે એક બસ દોડશે. આ બસની શરૂઆત ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) થી થશે અને ત્યાંથી નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ, મહર્ષિ કર્વે રોડ(Maharshi Curve Road), ગીરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા જીજામાતા ઉદ્યાન, લાલબાગ, ફરી એકવાર ભાયખલા, ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ અને મરીન લાઈન્સ(Mumbai Central and Marine Lines) થઈને મેટ્રો સિનેમાના(Metro Cinema) રૂટથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડશે.

આ સમાચાર પણ વાંચો : તો હોટલોમાં હવે જમવાનું પાર્સલ સ્ટીલ ના ડબ્બા માં મળશે- BMCએ આપ્યો હોટલોને આ નિર્દેશ- જાણો વિગત

આ ડબલ ડેકર બસ નું(Double Decker Bus) ભાડું ગ્રાઉન્ડ સીટીગ માટે 75 રૂપિયા અને ઉપરના ડેક માટે 150 રૂપિયા આંકવામાં આવ્યું છે.

વધુ તપાસ માટે બેસ્ટ ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકાય છે. 

૧૮૨૨૭૫૫૦

૦૨૨-૨૪૧૯૦૧૧૭

CSMT Ticket Checking Drive CSMT સ્ટેશન પર રેલવેની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ૫૪૧ મુસાફરો પાસેથી ₹૨.૫૨ લાખથી વધુનો દંડ વસૂલાયો
Andheri Police Ganja Seizure અંધેરીમાં એમઆઈડીસી પોલીસનો સપાટો ₹૬૬.૩૬ લાખના હાઈડ્રો ગાંજા સાથે બે તસ્કરોની ધરપકડ
Juhu Female Driver Chaos જુહુમાં મહિલા કારચાલકનો ભારે આતંક અનેક વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ, રોકનાર પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ
Dadar Police Recover Stolen Phones દાદર પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા ₹૩.૪૦ લાખની કિંમતના ૨૫ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Exit mobile version