Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટ ઉપક્ર્મની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. માયાનગરી મુંબઈના અંધેરીના ચકાલા વિસ્તારમાં બેસ્ટ ઉપક્ર્મની એક બસમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

BEST bus catches fire in Andheri area of Mumbai, passengers safe

મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટ ઉપક્ર્મની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ( Mumbai ) ફરી એક દુર્ઘટના ઘટી છે. માયાનગરી મુંબઈના અંધેરીના ( Andheri  ) ચકાલા વિસ્તારમાં બેસ્ટ ( BEST bus ) ઉપક્ર્મની એક બસમાં અચાનક આગ ( fire  ) ફાટી નિકળી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ખાસ વાત એ છે કે આ બસમાં 50 થી 60 મુસાફરો હતા. પરંતુ મુસાફરોએ આગ લાગી હોવાની જાણ થતાં જ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેથી સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ આગમાં બેસ્ટની બસ બળીને ખાખ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી અનુસાર, અંધેરી આગરકર ચોકથી સાકીનાકા તરફ જઈ રહેલી બેસ્ટ બસ નંબર 415માં સર મથુરાદાસ માર્ગ પર ચકાલા બેસ્ટ બસ સ્ટોપ પાસે આગ લાગી હતી.આ ઘટના બપોરે 3:15 વાગ્યાની આસપાસ બની હતી…

આ સમાચાર પણ વાંચો :ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો

આ પહેલા મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં એસવી રોડ પર બેસ્ટની બસમાં આગ લાગી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બેસ્ટની બસો અચાનક આવી જવાના બનાવો વધી જતા મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version