Site icon News Continuous Bureau | Mumbai

કાંદીવલીમાં યુવકને કચડવા બદલ બેસ્ટનો ડ્રાઈવર જવાબદાર- હવે ચાલશે મુકદમો

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ પરા(western suburb) કાંદિવલીમાં(Kandivli) રસ્તે ચાલતા રાહદારીને કચડી નાખનારા બેસ્ટની બસના ડ્રાઈવરની(Best's bus driver) કાંદીવલીની સમતા નગર પોલીસે(Samata Nagar Police) ધરપકડ કરી છે. કાંદિવલી(પૂર્વ)માં ઠાકુર હાઉસ(Thakur House) પાસે 9 ઓગસ્ટ ના રાતના લગભગ 9.15 વાગે આ બનાવ બન્યો હતો.

Join Our WhatsApp Channel

બેસ્ટની બસ એ-289 નંબરની આ બસ કાંદીવલી સ્ટેશનની(Kandivli station) અનિતા નગર(Anita Nagar) જઈ રહી હતી. ત્યારે ઠાકુર હાઉસ(Thakur House) પાસે જમણી તરફ વળાંક લેતા સમયે આ અકસ્માત થયો હતો. બેસ્ટની બસે રસ્તે ચાલી રહેલા 50 વર્ષની મહિલાને અડફેટમાં લીધી હતી અને તેનું મૃત્યુ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : બાંદ્રા ખાતે મીઠી નદી પાસે બે યુવકો ડૂબ્યા- બચાવ કાર્ય ચાલુ- જુઓ વિડિયો

લતા ચર્તુવેદી નામની આ મહિલા બસની અડફેટમાં આવતા તેને તુરંત નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ભારે ઈજાને પગલે બીજા દિવસે સવારે તેનું મૃત્યુ થયું હતું.

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version