Site icon

મુંબઈમાં ધસમસતી બાઈક પર યુવકનો ખતરનાક ‘વ્હિલી સ્ટન્ટ’, વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી.. જુઓ વિડીયો..

Biker arrested by Mumbai police for performing stunts

Biker arrested by Mumbai police for performing stunts

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ત્રણ યુવકો મુંબઈમાં ખતરનાક બાઇક સ્ટંટ કરતાં જોવા મળી રહ્યા છે.
13 સેકન્ડના આ વીડિયોમાં એક યુવક બે યુવતીઓને બાઈક પર બેસાડીને સ્ટંટ કરતો દેખાય છે. યુવક સાથે બાઈક પર એક યુવતી આગળ અને બીજી યુવતી પાછળ બેઠેલી દેખાય છે. આ યુવક વ્હીલ સ્ટંટ કરી રહ્યો છે. આ યુવક બાઈકનું આગળનું વ્હીલ ઉંચું કરે છે અને એક વ્હીલ પર બાઈક કેટલાક કિલોમીટર સુધી ચલાવી. એની સાથે બે યુવતી દેખાય છે. બાઈક પર બેઠેલી યુવતીઓ હસતી દેખાય છે.
આ ઉપરાંત વીડિયોમાં જોઈ શકાય છે કે હેલ્મેટ પહેર્યા વગર એક છોકરો વધુ બે છોકરીઓ સાથે બાઇક પણ ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. વીડિયોના આધારે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈ પોલીસે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે આરોપી હિસ્ટ્રીશીટર છે અને તેની સામે એન્ટોપ હિલ અને વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે.

આ સમાચાર પણ વાંચો:  પ્રેરણાદાયક કાર્ય.. આ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 60 જેટલાં વડીલોને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી, યાત્રાળુઓએ ખોબલે ખોબલે વરસાવ્યા આશીર્વાદ

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version