Site icon

Arun gawli : તો શું અરુણ ગવળીની દીકરી મુંબઈની મેયર બનશે? ભાજપના નેતા નું ચોંકાવનારું ભાષણ વાયરલ થયું..

Arun Gawali: મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નારવે ઘરનું ભાષણ વાયરલ થયું છે જેમાં તેણે પોતાને અરુણ ગૌરીનો કાર્યકર્તા ગણાવ્યો છે.

BJP going to be along side with Don Arun gawli

 News Continuous Bureau | Mumbai 

Arun Gawali: મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નારવેકરનું એક ભાષણ વાઇરલ થયું છે. પોતાના ભાષણમાં રાહુલ નારવેકર કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહી રહ્યો છે કે અરુણ ગવળી જેવો કાર્યકર્તાને પ્રેમ કરનાર નેતા મેં જોયો નથી. આ ઉપરાંત તેણે પોતાની જાતને અખિલ ભારતીય સેના એટલે કે ડોન અરુણ ગવળીનો કાર્યકર્તા ગણાવ્યો હતો. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેઓ વંદના ગવળી ને મુંબઈના મેયર બનાવ્યા સુધી તેમનો સાથ જાળવી રાખશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : South Mumbai Lok Sabha Constituency: મુંબઈના દક્ષિણ બેઠક પરથી ભાજપ વત્તી મંગલ પ્રભાત લોઢા બન્યા મુખ્ય દાવેદાર, સત્તાવાર જાહેરાતની રાહ..

Arun Gawali: તો શું ભારતીય જનતા પાર્ટી અરુણ ગવળી ની દીકરીને મુંબઈના મેયર બનાવશે? 

મહારાષ્ટ્રના સ્પીકર નું આ ભાષણ વાયરલ થઈ ગયા પછી કાર્યકર્તાઓમાં ગણગણાટ વધ્યો છે. ચર્ચા થઈ રહી છે કે અરુણ ના જેલમાંથી બહાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી તેમનો સાથ ઇચ્છે છે અને આગામી દિવસોમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય સેનાને પોતાની સાથે રાખશે.

 

Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Exit mobile version