Site icon

Chitra Wagh: ભાજપ મહાયુતીના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના પ્રચાર માટે ચારકોપ વિધાનસભામાં ઘરકામ કરતી મહિલાઓ સાથે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ચિત્રા વાઘની સંવાદ સભા

Chitra Wagh: લાભાર્થી મહિલાઓએ આગળ આવી મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો

BJP leader Chitra Wagh's dialogue meeting with housewives in Charkop Assembly to campaign for BJP Mahayuti candidate Union Minister Piyush Goyal

BJP leader Chitra Wagh's dialogue meeting with housewives in Charkop Assembly to campaign for BJP Mahayuti candidate Union Minister Piyush Goyal

News Continuous Bureau | Mumbai

 Chitra Wagh: ભાજપ મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના ( Piyush Goyal ) ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારમાં, શ્રીમતી ગોયલ દરરોજ મહિલા કાર્યકર્તાઓ અને મહિલા મતદારો તેમજ સમાજના વિવિધ ક્ષેત્રની મહિલાઓને મળે છે. જેમાં આજે ભાજપ ( BJP )  મહિલા મોરચાના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ શ્રીમતી  ચિત્રા વાઘએ ઘરકામ કરતી મહિલાઓની ( Women ) વિશાળ સભામાં ભાજપની મહિલા નીતિ અને મોદી સરકારે આપેલી મહિલા યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સમયે ઘણી લાભાર્થી મહિલાઓ આગળ આવી અને તેઓ શ્રીમતી વાઘ અને શ્રીમતી ગોયલને મળ્યા. તેમણે શ્રીમતી ગોયલ અને શ્રીમતી ચિત્રા વાઘનું  સન્માન કર્યું આને આવકાર આપતાં મોદી સરકારનો આભાર માન્યો હતો.

Join Our WhatsApp Community

આ વખતે વિશાળ હાજરીમા ઉપસ્થિત દરેક બહેનોએ વિકસિત ભારતની કલ્પના માટે ફરી એકવાર મોદી સરકારને ( Modi Government ) ચૂંટવાનું વચન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Guinness World Records: અમદાવાદની તક્ષવી વાઘાણીએ ગિનિસ બુક માં નામ નોંધાવ્યું. સ્કેટિંગમાં બન્યો નવો વિક્રમ. જુઓ વિડિયો

આ પ્રસંગે શ્રીમતી સીમા પિયુષ ગોયલ ( Seema Goyal  ) , શ્રીમતી ચિત્રા વાઘ, શ્રીમતી યોગીતા પાટીલ, સંયોજક શ્રીમતી લીના દેહેરકર, અને ચારકોપ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી રેશ્મા ટકકે અને અન્ય સેંકડો મહિલાઓ હાજર હતી.: નીલા સોની રાઠોડ ( ઉત્તર મુંબઈ ભાજપ પ્રચાર પ્રમુ) 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Exit mobile version