ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે શિવસેનાના નેતા પ્રતાપ સરનાઇકે ટિટવાલામાં 78 એકર જમીન ખરીદી છે, જેના પૈસા તેને NSEL ગોટાળામાંથી મળ્યા છે.
પ્રતાપ સરનાઇકના પાર્ટનર યોગેશ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
કિરીટ સોમૈયાનો આરોપ છે કે સરનાઇકના પાર્ટનર મોહિત અગ્રવાલે 216 કરોડ રૂપિયા ઉડાવી લીધા છે.