Site icon

મફતમાં લાઉડસ્પીકરનું વિતરણ કરનાર આ ભાજપ નેતા થયો પર હુમલો, શિવસેનાના કાર્યકરો પર લગાવ્યા આરોપ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(maharashtra) બીજેપી(BJP) નેતા મોહિત કંબોજ(Mohit kamboj) પર કલાનગર જંકશન પાસે શુક્રવારે મોડી રાત્રે હુમલો થયો છે. 

Join Our WhatsApp Community

ભાજપના નેતા મોહિત કંબોજે શિવસેનાના(Shivsena) કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. 

તેમણે કહ્યું કે હું લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બાંદ્રા(Bandra) કલા નગર સિગ્નલ(Kala nagar Signal) પાસે અચાનક મારી કાર પર હુમલો થયો.

મારી કારની સામે શિવસેનાના 100 થી 200 લોકો આવ્યા, જે પછી હું સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે. 

ભાજપના નેતા મોહિત કંબોજે આ અંગે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં(police station) લેખિત ફરિયાદ આપી છે. 

ઉલ્લેખનીય છે કે મોહિત કંબોજે હાલમાં જ મંદિરો અને ટ્રસ્ટોને મફતમાં લાઉડસ્પીકરનું(Loudspeakers) વિતરણ કર્યું હતું અને તેમને હનુમાન ચાલીસા(Hanuman chalisa) વગાડવાનો આગ્રહ કર્યો હતો.

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version