Site icon

મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં થયો હુમલો- જુઓ વિડીયો- જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈ(Mumbai)માં બીજેપી(BJP) મહિલા નેતા સુલતાના ખાન(Sultana Khan) પર હુમલો(Attack) થયો છે. હુમલો રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ સુલતાના ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાખોરો કોણ હતા? આ અંગેની માહિતી મળી શકી નથી.

આ સમાચાર પણ વાંચો :  શું એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ નેતાનો સંપર્ક સાધ્યો હતો- જાણો વિગતે 

સુલતાના ખાન ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ(BJP leader Sultana Khan) છે. રવિવારે રાત્રે તે તેના પતિ સાથે ડોક્ટર પાસે જઈ રહી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા બદમાશોએ તેમની કાર રસ્તાની વચ્ચે રોકી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બે બાઇકસવારોએ મીરા રોડ પાસે તેની કાર રોકી અને સુલતાના ખાન પર હુમલો કર્યો.  જુઓ વિડીયો..

 

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version