Site icon News Continuous Bureau | Mumbai

નવાબ મલિક એટલે જમાઈ થી કંટાળેલો દુનિયાનો પહેલો સસરો : ભાજપે ટીખળ કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિક છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પ્રકરણના મામલે ભાજપના નેતાઓ પર નિશાનો તાકતા આવ્યા છે. હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ તેમની ઠેકડી ઉડાડી છે. ભાજપના નેતા અતુલ ભાખલકરે નવાબ મલિકની ઠેકડી ઉડાવતા કહ્યું છે કે જો નવાબ મલિક પાસે પુરાવા હોય તો તેમણે કોર્ટ પાસે જવું જોઈએ મીડિયા પાસે નહીં. હવાબાણ જેવા આરોપો લગાવી ને કશું સાબિત થવાનું નથી.

નવાબ મલિક પર વ્યક્તિગત આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ પોતાના જમાઈ ને કારણે ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે નવાબ મલિક ના જમાઇ ની  મામલે ધરપકડ થઈ હતી. હાલ તે જામીન પર બહાર છે. 

અતુલ ભાતખલકરે કહ્યું છે કે નવાબ મલિક દુનિયાનો એવો પહેલો સસરો છે જે પોતાના જમાઈને કારણે હેરાન-પરેશાન થઈ ગયો છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version