Site icon

મુંબઈગરા- પાણી સંભાળીને વાપરજો- આજથી આ તારીખ સુધી આખા શહેરમાં રહેશે 10 ટકા પાણીકાપ

Navi Mumbai: 24-hour water cut in NMMC, Kharghar and Kamothe from April 10

ભરઉનાળે પાણી કપાત.. મુંબઈ બાદ હવે અહીં સોમવારે 24 કલાક માટે પાણી પુરવઠો રહેશે બંધ..

News Continuous Bureau | Mumbai

આ વર્ષે ચોમાસામાં(monsoon) સારો વરસાદ(rain) થયો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડતા તમામ ડેમ છલકાઈ ગયા છે તેમ છતાં મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા 1લી નવેમ્બરથી 10મી નવેમ્બર સુધી 10 ટકા પાણી કાપની(Water cut) જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મુંબઈગરાને પાણી સાચવીને વાપરવાની સલાહ આપી છે.  

Join Our WhatsApp Community

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને(Mumbai Municipal Corporation) પાણી સપ્લાય(Water supply) કરતી પીસ ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં(pneumatic gate system) એર બ્લેડરને(Air bladder) બદલવાનું કામ મંગળવાર 1લી નવેમ્બર 2022ના રોજ હાથ ધરવામાં આવશે, આ કામ ગુરુવાર 10મી નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેથી, આ સમયગાળા દરમિયાન મુંબઈની સાથે મુંબઈ મહાનગરપાલિકા થાણે(Thane) અને ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશન(Bhiwandi Municipal Corporation) દ્વારા પુરા પાડવામાં આવતા પાણી પુરવઠાને અસર થશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ તૈયાર રહેજો- હવે પીવાનું પાણી પણ થશે મોંઘુ- પાલિકાએ પાણી વેરામાં કર્યો આટલા ટકાનો વધારો

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version