Site icon

શાબ્બાશ : મુંબઈના આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં આટલા ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

સરકારી માલિકીની જમીન પર અતિક્રમણ કરનારા માથાભેર માફિયાઓનું આવી બનશે. મુંબઈ મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામ સામે જોરદાર કાર્યવાહી હાથ ધરી છે. એમાં મલાડમાં લાંબા સમયથી ગેરકાયદે બાંધકામની ફરિયાદ આવી રહી હતી, પરંતુ એની સામે સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવાથી છેવટે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનરની બદલી કરી નાખવામાં આવી હતી. નવા નિમાયેલા આસિસ્ટન્ટ કમિશનર મુકુંદ દગડખૈરે ગેરકાયદે બાંધકામ સામે જોરદાર કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જેમાં મલાડ-પી-નૉર્થ વૉર્ડમાં અતિક્રમણનું લાંબું લિસ્ટ બનાવ્યા બાદ પાલિકાએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

સારા સમાચારઃ મંગળવારે મુંબઈમાં કોરોનાથી માત્ર આટલા મૃત્યુ નોંધાયા. છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછા મૃત્યુ .. જાણો વિગત 

એક જ અઠવાડિયામાં 36 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં છે. મુખ્યત્વે મલાડ, માર્વે, પટેલ વાડી, આકક્ષા, ધરોલી અને માલવણી ગામનો સમાવેશ થાય છે.

Mumbai Crime Branch Unit 3 Raid: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ફેરવવા બનાવી ૯ બોગસ કંપનીઓ; મસ્જિદ બંદરમાંથી બે સૂત્રધારો ઝડપાયા.
Instagram Shopping Fraud Mumbai: ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શોપિંગ કરવી પડી ભારે: મુંબઈની યુવતીએ લખનવી સૂટ મંગાવવામાં ₹૩૬,૫૦૦ ગુમાવ્યા; ઠગોએ નકલી બિલ મોકલી આચરી છેતરપિંડી.
Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Exit mobile version