Site icon News Continuous Bureau | Mumbai

Bhushan Gagrani BMC: મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા હોસ્પીટલોમાં સફાઈ અભિયાન શરુ.

મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી ઉત્તર મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગમાં મોટી હલચલ જોવા મળી હતી

Bhushan Gagrani BMC મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા

Bhushan Gagrani BMC મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા

News Continuous Bureau | Mumbai

Bhushan Gagrani BMC મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી ઉત્તર મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગમાં મોટી હલચલ જોવા મળી હતી. ઉત્તર મુંબઈમાં આવેલી અનેક હોસ્પીટલોમાં એકસાથે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ઉત્તર મુંબઈ ખાતેની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ, સાવિત્રીબાઈ ફૂલે હોસ્પિટલ, મોહન વામન દેસાઈ હોસ્પિટલ તેમજ અન્ય ઠેકાણે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : GMLR Project Mumbai: ગોરેગાંવ-મુલુંડ જોડાણ માર્ગ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામને ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો

ઉલ્લેખનિય છે કે ભૂષણ ગગરાણી ઉત્તર મુંબઈના ગોરેગામ, મલાડ અને કાંદીવલી તેમજ બોરીવલીની મુલાકેતે આવ્યા હતા. તેમજ આ દરમ્યાન તેમણે તમામ અધિકારીઓ સાથે સીધી વાત કરી હતી તેમજ રખડેલા કામો પર ધ્યાન આપવા ભાર મુક્યો હતો. આવા સમયે સ્થાનિક પાલીકા કચેરીએ અનેક સ્વાસ્થ્ય કેન્દ્રો પર સપાટો બોલાવીને સફાઈ ઝુંબેશ શરુ કરી હતી. જોકે આ સફાઈ કેટલા દિવસ રહે છે તે જોવુ રહ્યું

Navi Mumbai Airport Job Scam નવી મુંબઈ એરપોર્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરીના નામે ₹૨૨.૬૩ લાખની ઠગાઈ કાકાભત્રીજા ફરાર, પોલીસ તપાસ શરૂ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Sanjay Gandhi National Park Mumbai સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અસરગ્રસ્તોનો મામલો પુનર્વસન મુદ્દે પ્રકાશ સુર્વેએ કાઢ્યો વિરોધ મોરચો
Kandivali Station Viral Video કાંદિવલી રેલવે સ્ટેશન પર હથિયાર સાથેનો વીડિયો થયો વાયરલ, સુરક્ષા તંત્રમાં દોડધામ, તપાસમાં સામે આવ્યું આ ચોંકાવનારું સત્ય
Exit mobile version