Site icon News Continuous Bureau | Mumbai

એક બિલાડીના વંધ્યીકરણ પાછળ BMC કરશે આટલા રૂપિયાનો ખર્ચ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં રખડતાં શ્વાનની સાથે રસ્તા પર ભટકતી બિલાડીઓની સંખ્યા પણ વધારે છે. BMCએ રખડતી બિલાડીઓનાં વંધ્યીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

બિલાડીનાં વંધ્યીકરણની યોજના લાંબા સમયથી BMC બનાવી રહી છે. હવે પાલિકા ખાનગી સંસ્થાની મદદથી આ કામ કરવાની છે. કોરોનાને પગલે ગયા વર્ષે કામ રખડી પડ્યું હતું. પાલિકાએ  આ કામ કરવા માગતી સંસ્થા પાસે અરજી મગાવી છે. 31 સુધી એની અંતિમ તારીખ છે. પાલિકા એક બિલાડીના વંધ્યીકરણ પાછળ 600થી 1,000 રૂપિયા આ સંસ્થાને આપશે.

Apple iPhone 18 Launch Mumbai મોંઘવારીની બૂમો કે સુપર કન્ઝ્યુમરિઝમ? મુંબઈમાં દોઢથી બે લાખના આઈફોન માટે પડાપડી! સ્ટોર્સ બહાર લાંબી લાઈનો
Kelwa Police Reunite Lost Kids ગણેશ વિસર્જનની ભીડમાં ગુમ થયેલા ૨ માસૂમ બાળકોનું પરિવાર સાથે મિલન
Thane Crime Branch Ganja Bust ડ્રગ્સ વિરુદ્ધ સપાટો ભિવંડીમાં માદક પદાર્થોની તસ્કરીનું રેકેટ ઝડપાયું, પોલીસે લાખો રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત
Lalbaug Gang Busted લાલબાગમાં ભક્તોને ટાર્ગેટ કરતી ઈન્દોરની ગેંગ પકડાઈ ગણેશોત્સવની ભીડમાં ચોરી કરતાં ૨ શખ્સો જેલભેગા
Exit mobile version