Site icon News Continuous Bureau | Mumbai

કયા બાત હેં!! જપ્ત કરેલા બેવારસ વાહનોની લીલામીમાંથી BMCએ કરી આટલા કરોડની કમાણી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

એક તરફ મુંબઈના પોલીસ કમિશનરે રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવેલા અને બેવારસ વાહનો સામેની કાર્યવાહી વધુ સખત કરી છે, ત્યાં બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ આવા જપ્ત કરેલા વાહનોને લીલામી કરીને લગભગ 1.36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ રસ્તા પર ગમે ત્યાં પડી રહેલા વાહનો જોખમી સાબિત થઈ શકે છે. વખતોવખત નોટિસ આપ્યા બાદ પણ રસ્તા પરના વાહનો હટાવવામાં આવતા નથી, તેવા વાહનોને જપ્ત કરવામાં આવે છે.  નિયમ હેઠળ તમામ પ્રક્રિયા કરીને લીલામ કરવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં નીકળતા જોખમી કચરાની સમસ્યાનો અંત આવશે? જોખમી કચરાને લઈને મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

આવા વાહનોને રાખવા માટે પાલિકા પાસે હવે જગ્યા પણ બચી નથી. તેથી માહુલગામમાં એક પ્લોટ પણ લેવામાં આવ્યો છે. અહીં આવા જપ્ત કરેલા વાહનો રાખવામાં આવવાના છે.

આ દરમિયાન પાલિકાએ 31 ડિસેમ્બર 2011થી 31 ડિસેમ્બર 2017 સુધીના સમયમાં જપ્ત કરેલા બેવારસ વાહનોની લીલામી કરી હતી. તેમાંથી 1 કરોડ 36 લાખ રૂપિયાની કમાણી થઈ હતી.

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version