Site icon

પ્રભાદેવી, વરલી વિસ્તારોમાં આ વર્ષે પણ ચોમાસામાં પાણી ભરાશે? પાલિકાએ ફટકાર્યો કોન્ટ્રેક્ટરને દંડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

ગુરુવાર.

દર ચોમાસામાં પ્રભાદેવી, વરલી, હાજી અલી વિસ્તારમાં ચોમાસામાં વરસાદના પાણી ભરાતા હોય છે. તેથી સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડે છે. તેથી, પાલિકાએ પૂરના પાણીના નિકાલ માટે વરલીમાં લવગ્રોવ પમ્પિંગ સ્ટેશન બનાવી રહી છે. તે બ્રિમસ્ટોવાડ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત આઠ પમ્પિંગ સ્ટેશનોમાંનું એક છે.

 જોકે વરલી ખાતેના લવગ્રોવ પમ્પિંગ સ્ટેશનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિલંબ થઈ રહ્યો છે. તેથી પાલિકાએ સંબંધિત કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. 

તો મુંબઈની સ્કૂલો 27 જાન્યુઆરીથી ખુલી જશે એવો BMC કમિશનરનો ઈશારો; જાણો વિગત

આ પ્રોજેક્ટનું કામ એક ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને 121.12 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. છતાં  સંબંધિત કોન્ટ્રાક્ટર નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે. આથી ટેન્ડરની શરતો મુજબ પાલિકા પ્રશાસને કોન્ટ્રાક્ટર પાસેથી  પાંચ કરોડ 45 લાખ રૂપિયનો દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું.

Mumbai Cyber Fraud:મુંબઈ પોલીસનો સપાટો: પેટ્રોલ પંપ દ્વારા સાયબર ફ્રોડના પૈસા ‘વ્હાઈટ’ કરવાનું કૌભાંડ ઝડપાયું, હાઈટેક રેકેટનો પર્દાફાશ
Mumbai Jeweller Fraud Case:મુંબઈના ઝવેરી સાથે ₹1.47 કરોડની ઠગાઈ: વિશ્વાસુ એજન્ટે સોના-હીરાના ઘરેણાં પચાવી પાડ્યા, બેંગલુરુના શખ્સ સામે ગુનો દાખલ
Fire At Sion Hospital:મુંબઈની સાયન હોસ્પિટલમાં એસી (AC) બ્લાસ્ટ બાદ ભીષણ આગ, દર્દીઓમાં મચી દોડધામ; સદનસીબે મોટી જાનહાનિ ટળી
Mumbai Fake Police:મુંબઈમાં નકલી પોલીસનો આતંક: આરે કોલોનીમાં મહિલાને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2 લાખ પડાવ્યા, 2 મહિલા સહિત 6 જેલભેગા
Exit mobile version