Site icon

વાહ ! પુસ્તકો વાંચવાના શોખીનો માટે મુંબઈની પહેલી ઈ-લાઈબ્રેરી શરૂ થઈ આ વિસ્તારમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

પુસ્તકોના શોખીન માટે BMCએ મુંબઈની પહેલી ઈ-લાઈબ્રેરી બોરીવલીમાં શરૂ કરી છે. લગભગ સાતથી આઠ હજાર પુસ્તકો, કોમ્પ્યુટર રૂમ, વાંચવા માટે જગ્યા સહિતની અનેક સુવિધા આ ઈ-લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે. આ ઈ-લાઈબ્રેરીની સુવિધા તદ્દન મફતમાં છે.

બોરીવલી(વેસ્ટ)માં એલઆઈસી કોલોનીમા સિલિકોન બિલ્ડિંગ પાસે લાઈબ્રેરી બનાવવામાં આવી છે. સ્થાનિક નગરસેવિકા તેજસ્વિની ધોસાળકરના પ્રયાસથી લગભગ પાંચ હજાર ફૂટ જગ્યામાં આ લાઈબ્રેરી ઊભી કરવામાં આવી છે. આ લાઈબ્રેરી સંપૂર્ણ એરકંડિશન્ડ છે. તાજેતરમાં તેનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.

પ્લાસ્ટિકની થેલી વાપરો છો? તો ચેતી જજો, પ્લાસ્ટિકની થેલી સામેની BMCની ઍક્શન ફરી શરૂ; જાણો વિગત

લાઈબ્રેરીમાં એકી વખતમાં 60 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકશે. એ સિવાય 9 કમ્પયુટર ધરાવતી સ્વતંત્ર ઈ-લાઈબ્રેરી બાંધવામાં આવી છે. લાઈબ્રેરીમાં વિવિધ શૈક્ષણિક પુસ્તકો, જનરલ નોલેજ, જુદી જુદી ગર્વમેન્ટની પરીક્ષાના અભ્યાક્રમના પુસ્તકો, જનરલ નોલેજ, ટૅક્નોલોજી સહિના લગભગ  8,000 પુસ્તકો અહીં છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version