Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર નો શહેરવાસીઓ માટે સંદેશ‌.કોઈએ ગભરાવાની જરૂર નથી, અમે સજ્જ છીએ પણ શા માટે?જાણો અહીં….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

    મુંબઈમાં કોરોના સંક્રમિતો ની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે.તેથી મુંબઈગરા માં  હાહાકાર મચી ગયો છે. માટે જ મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે એક રાહતનો સંદેશો મોકલ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે,મુંબઈ શહેરમાં જો રોજના ૧૦,૦૦૦ કોરોના ના કેસ આવે તો પણ પાલિકા તે દર્દીઓને સાજા કરવા માટે સજ્જ છે.


    મુંબઈ મહાનગરપાલિકાએ સતર્ક થઇ ને રેપિડ ટેસ્ટિંગ નું અભિયાન શરૂ કરી દીધું છે. 23 માર્ચ છે મુંબઈમાં 40400 ટેસ્ટીંગ થયા તેમાં 5458 કોરોના પોઝિટિવ મળ્યા . તેમાંથી 83 ટકા લોકો asymptomatic હતા. (કે જેઓ ને કોરોના થયો છે પણ એના કોઈ લક્ષણ નથી.)તો બુધવારે 24 માર્ચે છે 47000 ટેસ્ટીંગ થયા તેમાંથી 5665 કરોના પોઝિટિવ નોંધાયા જેમાંથી ૮૪ ટકા લોકો asymptomatic હતા. આ ચોંકાવનારા આંકડાઓ ને જોતાં જ પાલિકાના કમિશનરે રાહત નો સંદેશો આપ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ,મુંબઈમાં વધારે કેસ સામે આવવાનું કારણ આ ટેસ્ટિંગ અભિયાન પણ છે. જેનાથી કોરોના સંક્રમિત લોકોની જાણ પણ થાય અને સમયસર તેમનો ઇલાજ પણ થાય.

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version