Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલિકાનું લેટ લતીફ પગલું : હવે આ લોકોની વિરુદ્ધમાં એફઆઇઆર નોંધી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કરી રોડમાં આવેલી વન અવિધ્ન પાર્કમાં લાગેલી આગની દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે હાઈરાઇઝ બિલ્ડિંગ અને ફાયર સેફ્ટી બાબતે ચોક્કસ પૉલિસી નક્કી કરવાનો આદેશ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે પાલિકા પ્રશાસનને આપ્યો છે. તેમ જ આગમાં એકનું મોત થયા બાદ પાલિકાએ બિલ્ડર સામે પોલીસમાં ગુનો પણ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રથમ ગ્રાસે મક્ષિકા! થિયેટરો ખૂલવાની આતુરતાથી રાહ જોનારા દર્શકો પહેલા દિવસે દેખાયા જ નહીં; જાણો શું છે કારણ 

કરી રોડના 60 માળના બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટનાની પૂરી તપાસ કરવામાં આવશે અને જે  દોષી હશે તેની સામે પાલિકા, ફાયરબ્રિગેડ કાર્યવાહી કરશે અને દોષી સામે ગુનો દાખલ કરવામાં આવશે એવું મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું.ત્યાર બાદ મોડી સાંજે પાલિકાએ પોલીસમાં બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તેમ જ આ મુદ્દે મોડી સાંજે મેયરે પાલિકાના સંબંધિત અધિકારી સાથે મિટિંગ પણ કરી હતી. 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version