- મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેતા અરબાજ ખાન અને સોહેલ ખાન સામે મોટી કાર્યવાહી કરી છે.
- કોરોના ગાઈડલાઈન્સ તોડવાના આરોપમાં મહાનગરપાલિકાએ આ બંને અભિનેતાઓ અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાનની સામે એફઆઈઆર નોંધી છે.
- આ ત્રણેય 25 ડિસેમ્બરે દુબઇથી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓને હોટલમાં અલગ રહેવા કહેવામાં આવ્યું હતું પરંતુ ત્રણેય તેમના ઘરે ગયા હતા.
આ બે સિને સ્ટાર બીએમસીની રડાર પર, તોડ્યો હતો કોરોના નો પ્રોટોકોલ… જાણો વિગતે
