Site icon News Continuous Bureau | Mumbai

શું વાત છે? મહાનગરપાલિકાની શાળામાં એડમિશન લેવા માટે ધસારો જોવા મળ્યો.

મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની શાળાઓમાં હવે cbse અભ્યાસક્રમને માન્યતા આપી દીધી છે. જે મુજબ ચાલુ વર્ષે શહેરની અનેક શાળાઓમાં કુલ ચાર હજાર બેઠકો માટે એડમિશન ખોલવામાં આવ્યા હતા. જોવાની વાત એ છે કે ચાર હજાર બેઠકો માટે કુલ આઠ હજાર અરજીઓ આવી છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય વાત એ છે કે મહાનગરપાલિકાની મોજુદા શાળાઓમાં સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.  એટલે કે જે બાળક એડમિશન લેશે તેને પાલિકાની શાળામાં જવાનું રહેશે. જોકે મહાનગરપાલિકાએ આ શાળા માટે અલગ શિક્ષકો ફાળવવાનું નક્કી કર્યું છે. તેમજ મહાનગર પાલિકાની તમામ શાળાઓમાં હવે વીડિયો કોન્ફરન્સિંગ જેવી બધી જ સુવિધાઓ આવી ચૂકી છે.
આ પરિસ્થિતિમાં ખાનગી શાળાઓ થી ઘટાડીને હવે અનેક વાલીઓએ મુંબઈ મહાનગરપાલિકા તરફ નજર દોડાવવાની શરુ કર્યું છે.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version