Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનઃ રચનાને મળી ચૂંટણી પંચની માન્યતાઃ આ માટે BMC મગાવશે લોકો પાસેથી સલાહ-સૂચનો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર,

મુંબઈ  મહાનગરપાલિકાના 227 વોર્ડમાં નવ વધુ વોર્ડનો ઉમેરીને તેની સંખ્યા 236 કરવાનો  નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો હતો. તે મુજબ મુંબઈના વોર્ડની કરવામાં આવેલી પુનઃ રચના નો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાએ મોકલેલી વોર્ડ પુનર્ગઠન ના ડ્રાફ્ટને પ્રાથમિક મંજૂરી આપી છે. હવે તેના પર લોકો પાસેથી સજેશન ઓબ્જેકશન મંગાવવામાં આવશે.

મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત

ચૂંટણી પંચને BMC કમિશનરનો એક પત્ર પણ મળ્યો છે જેમાં ડ્રાફ્ટ અંગે વાંધાઓ અને સૂચનો માંગવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા નો ડ્રાફ્ટ પ્લાન ઓબીસી અનામત સિવાય વાંધા માટે મોકલવામાં આવ્યો છે તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 227ને બદલે 236 વોર્ડ હશે. હવે, રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ સંદર્ભમાં ડ્રાફ્ટ પ્લાન અને રિઝર્વેશન સિસ્ટમ વિશે માહિતી આપી છે.
આ ડ્રાફ્ટ પ્લાન મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં કુલ 236 વોર્ડ હશે. 

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version