Site icon

વાહ- મુંબઈની પાર્કિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે- BMC અમલમાં મુકશે આ યોજના-જાણો વિગત

users can now pay through FASTag at select Airport parking in India, check out how

માત્ર ટોલ ટેક્સ જ નહીં, હવે ફાસ્ટેગ કાર પાર્કિંગમાં પણ થશે ઉપયોગી, અહીં શરૂ થઇ સુવિધા. જાણો કેવી રીતે કરશે કામ..

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં વધતા જતા વાહનોની સંખ્યા અને પાર્કિંગની(Vehicle parking) સમસ્યાનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC) મુંબઈનો પહેલો અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ(underground project) અમલમાં લાવવાની છે. મુંબઈના “એ“ વોર્ડમાં હુતાત્મા ચોક અને માટુંગા રેલ્વે સ્ટેશન( Matunga Railway station) પાસે મુબઈનો પહેલો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ(Underground parking) ચાલુ કરવાની છે.

Join Our WhatsApp Community

“એ” વોર્ડમાં ફ્લોરા ફાઉન્ટ, હુતાત્મા ચોક પાસે અપ્સરા પેન શોપ(Apsara Pen Shop) પાસે ટ્રાફિક બેટ(traffic bat) પાસે 200 ગાડી માટે તો સેન્ટ્રલ રેલવે(Central Railway) માટુંગા રેલ્વે સ્ટેશન પાસે 400 ગાડીઓ માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સગવડ ઊભી કરવાની છે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ

મુંબઈમાં અપૂરતી જગ્યા હોવાથી પાર્કિંગની સમસ્યા રહેલી છે. પાર્કિંગ માટે ખાનગી વાહન સહિત પે એન્ડ પાર્કિંગ અને પાલિકાના પોતાના 32 પાર્કિંગ પ્લોટ(Parking plot) અપૂરતા પડે છે. તેથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઉપયોગી સાબિત થશે એવો પાલિકાનો દાવો છે.
 

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version