Site icon News Continuous Bureau | Mumbai

વાહ! મુંબઈની હાઈરાઈઝ બિલ્ડિંગની આગ બુઝાવવા ફાયરબ્રિગેડ લેશે આની મદદ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર.

મુંબઈની હાઈરાઈસ બિલ્ડિંગોમાં લાગતી આગ બુઝાવવા માટે મુંબઈ ફાયરબ્રિગેડ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ ભવિષ્યમાં ડ્રોનની મદદથી આગ બુઝાવવામાં આવે એવા દિવસો બહુ દૂર નથી.

મુંબઈમાં ગગનચૂંબી ઈમારતોની સંખ્યા વધી રહી છે, તેની સાથે આગ જેવી દુર્ઘટનાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ફાયરબ્રિગેડ પાસે ઊંચી સિડી છે, પંરતુ જે રીતે મુંબઈમાં ગલીએ ગલી ટાવરો ખડા થઈ રહ્યા છે, તેનો જોતા આ સિડી તેની સામે નાની પડી રહી છે. ફાયરબ્રિગેડે એટલે જ હવે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઉપરના માળા પર ડ્રોનની મદદથી આગ બુઝાવવાની તૈયારી કરી રહી છે. તે માટે કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.

અરે વાહ ! મુંબઈગરાને જોવા મળશે અરબી સમુદ્રનો અદભુત નજારો…જાણો વિગત, જુઓ વિડિઓ

અહીં ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર, ૨૦૨૧માં કરી રોડ  અવિધ્ન પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગ દરમિયાન ડ્રોનનો ઉપયોગ આગનું ચોક્કસ લોકેશન જાણવા માટે કરવામાં આવ્યો હતો. હવે પાલિકાએ આગ બુઝાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા માગે છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version