Site icon

જુલાઈમાં 12 દિવસ બર્થ અને ડેડ સર્ટિફિકેટ, લાઇસન્સ તેમ જ મૅરેજ સર્ટિફિકેટ મળશે નહીં; જાણો કેમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જુલાઈ 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકા બર્થ અને ડેડ સર્ટિફિકેટ, લાઇસન્સ તેમ જ મૅરેજ સર્ટિફિકેટ વગેરે ઑનલાઇન ઉપલ્બ કરી આપે છે. જોકે આગામી 12 દિવસ લોકોને આ સર્ટિફિકેટ મેળવવા માટે ફાંફાં મારવાં પડવાનાં છે. મુંબઈ મહાનગરપાલિકા પોતાનું ઑનલાઇન સેપ સૉફ્ટવેર અપડેટ કરે છે. એને પગલે 9 જુલાઈના રાતના 8 વાગ્યાથી 21 જુલાઈ, 2021ના રાતના 8 વાગ્યા સુધી આ સિસ્ટમ બંધ રહેશે. એથી આ 12 દિવસ કોઈ પ્રકારના સર્ટિફિકેટ  પાલિકા ઇશ્યૂ કરશે નહીં, પરંતુ પ્રૉપર્ટી ટૅક્સ, વીજળીના બિલ, પાણીના બિલ ભરી શકાશે. એ સિવાય  બિલ્ડિંગના બાંધકામને લઈને ઑનલાઇન મંજૂરી પણ મેળવી શકાશે.

સાવધાન!!! મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આ તારીખે વરસાદ માટે યલો એલર્ટ જાહેર.

પ્રૉપટી ટૅક્સ http://ptaxportal.mcgm.gov.in  વેબસાઇટ પર તો પાણીના બિલ ભરવા માટે અહીં http://acqaptax.mcgm.gov.in . ક્લિક કરીને ભરી શકાશે. બાંધકામ માટે ઑનલાઇન https:/autodcr.mcgm.gov.in આ વેબસાઇટ પરથી મંજૂરી મેળવી શકાશે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version