Site icon

મુંબઈ શહેરમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે ફરી બદલાયા આરક્ષણ- જાણો નવા આરક્ષણની સ્થિતિ અહીં

six wards of Mumbai is at high risk for flu

મુંબઈમાં એવા છ વૉર્ડ છે જે H1N1 અને H3N2 માટે અતિ જોખમી છે. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) મહાનગરપાલિકાની ચૂંટણી(BMC election) માટેના આરક્ષણ(Reservation) બદલાઈ ગયા છે. આજે કુલ 236 વોર્ડ(Ward)માંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજમાતીની કુલ 17 બેઠકોનું આરક્ષણ 31મે, 2022 રોજ પાર પડ્યું હતું. જ્યારે બાકીની 219 બેઠકમાંથી આજે બાંદરા(Bandra)માં ઓબીસી(OBC) વર્ગ માટેની 63 અને જનરલ મહિલા શ્રેણીની 77 બેઠકો માટેના આરક્ષણની આજે લોટરી(lottery) બહાર પાડવામાં આવી હતી.

Join Our WhatsApp Community

OBCની 63 બેઠક માટે લોટરી બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલા માટે 32 અને પુરુષ માટે 31 વોર્ડ ઓબીસી આરક્ષિત કરવામાં આવ્યા હતા.

અધર બેકવર્ડ ક્લાક(OBC) મહિલા માટે કુલ 32 બેઠકો આરક્ષિત છે. આ બેઠકો નીચે મુજબ છે.

7, 9,13, 17,27, 30, 38, 48,51, 53, 62, 79, 87,89, 96, 98, 117, 129, 130, 137, 147, 150,  152, 155, 159, 161, 179, 180, 185,188, 202, 217.

અધર બેકવર્ડ ક્લાક(OBC)  પુરુષ માટે 31 બેઠક અનામત છે, જે નીચે મુજબ છે.

3, 12, 16, 40, 42, 61, 73, 76, 81,  82, 101, 110, 127, 128, 132, 135, 146, 148, 154, 164, 173, 174, 183, 195, 200, 203, 218,222, 223,230,236.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી

કુલ 236 વોર્ડમાં 157 વોર્ડ જનરલ શ્રેણી માટે છે, તેમાંથી જનરલ શ્રેણીમાં મહિલા માટે 77 આરક્ષિત છે, જે નીચે મુજબ છે.

2,5, 10, 21, 22, 23, 25, 28, 29, 33, 34, 39, 45, 46, 49, 52, 54, 57, 59, 64, 67, 69, 74, 80, 86, 90, 92, 95, 100, 103, 104, 106, 109, 111, 118, 120, 121, 122, 125, 131, 134, 142, 144, 145,151, 156, 163, 168, 169, 170, 171, 172, 175, 177, 178, 181, 182, 184, 186, 187,  189, 191, 192, 196, 201, 205, 207, 212, 213, 220, 225, 226, 227, 229, 231, 233, 234.

જનરલ શ્રેણીમાં  79 બેઠકો રહેશે, તેમા પુરુષ પણ ઉભો રહી શકે અને મહિલા પણ ઊભી રહી શકે છે.

1, 4, 6, 8, 11, 14, 15, 18, 19, 20, 24, 26, 31, 32, 35, 36, 37, 41, 43, 44, 47, 50, 56, 58, 63, 65, 66, 68, 70, 71, 72, 75, 77, 78, 83, 84, 88, 91, 93, 94, 97, 99, 102, 105, 108, 112, 113, 114, 115, 116, 123, 126, 133, 136, 138, 140, 141, 143, 149, 158, 160, 166, 167, 176, 193, 197, 198, 199, 206, 209, 210, 211, 214, 216, 219, 224, 228, 232, 235

આ સમાચાર પણ વાંચો :  એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version