Site icon News Continuous Bureau | Mumbai

બીએમસી નો મોટો નિર્ણય. હવે આ કરશો તો સીધી એફ.આઈ.આર.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 ફેબ્રુઆરી 2021

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ને નાથવા માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. એક તરફ સ્પેશિયલ સ્કોડ બનાવીને આખા મુંબઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ હવે મહાનગરપાલિકા નિર્ણય કર્યો છે કે જે કોઈ કોરન્ટીન માં હશે તેમ જ જે કોઈ વ્યક્તિ કોરોના બાધીત હશે અને તે વ્યક્તિ જો સાર્વજનિક સ્થળ પર દેખાઈ તો તેની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

એટલે કે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ લોકો પર હવે કડક નજર રાખવાનું છે જે વ્યક્તિ કોરોનાની ચપેટમાં છે. સરકારી નિયમો નું પાલન ન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ માં પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

Orange Gate Marine Drive Subway Project ઓરેન્જ ગેટમરિન ડ્રાઇવ ભૂગર્ભ પ્રોજેક્ટ રેલવેના 7 માર્ગો નીચે માત્ર 5 દિવસમાં 54 મીટર સુરંગ બનાવી અદભુત રેકોર્ડ
Dahisar Motorcycle Theft Gang દહિસર પોલીસે મોટરસાયકલ ચોરી કરતી કુખ્યાત ગેંગ ઝડપી પાડી, ૮ ગુનાઓનો ભેદ ઉકેલાયો
Titwala 15Day Mega Block Phase 2 મધ્ય રેલવેમાં ૧૫ દિવસના બ્લોકનો બીજો તબક્કો, ૨ સપ્ટેમ્બરથી રાત્રીની લોકલ રદ, અનેક એક્સપ્રેસના સમય બદલાયા
Bhandup Complex Leopard Sighting મુંબઈના ભાંડુપ કોમ્પ્લેક્સ જંગલ વિસ્તારમાં પાઇપલાઇન પર બે દીપડા નજરે પડ્યા, વાયરલ વિડિયોથી ખળભળાટ
Exit mobile version