Site icon News Continuous Bureau | Mumbai

આવક વધારવા મુંબઈ મહાનગરપાલિકાની નવી તિકડમ, થોપશે મુંબઈગરાના માથે આ નવી ફી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

એશિયાની સૌથી શ્રીમંત ગણાતી અને કોઈ પણ નાના રાજયના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકાની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. આવક વધારવા માટે પાલિકા નવા નવા વિકલ્પ શોધી રહી છે, જેમાં હવે પાલિકાના ઘનકચરા વિભાગ દ્વારા “યુઝર ફી” વસૂલવામાં આવવાની છે. તેના માધ્યથી વાર્ષિક 174 કરોડ રૂપિયા ઊભા કરવાનો પાલિકાને બજેટમાં નિદ્ધાર વ્યક્ત કર્યો છે.

મુંબઈ શહેરમાં કચરો નિર્માણ કરનારા ઉત્પાદકો પાસેથી  “યુઝર ફી” વસુલવામાં આવવાની છે. મુંબઈમાં હાલ લગભગ 3,500 રેસ્ટોરાં છે. તેઓ રોજનો લગબગ 300 ટન ભીનો કચરો નિર્માણ કરે છે. મોટાભાગના ભીના કચરા પર પ્રોસેસ કરવામાં આવે છે. 

શોકિંગ!! મુંબઈમાં મોકડ્રીલ દરમિયાન જખમી થયેલા ફાયરમેનનું મોત; જાણો વિગત,

પાલિકા હવે આ રેસ્ટોરાં પાસેથી “યુઝર ફી” અને પ્રોસેસિંગ એન્ડ રિમુવલ ચાર્જ લઈને પ્રારંભિક તબક્કામાં 26 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version