Site icon

Mumbai: BMC મલાડના 2 તળાવો માટે રૂ. 6 કરોડના ખર્ચે સાફ સફાઈ કરાવાશે, અન્ય 16 તળાવોની પણ સફાઈ કરવામાં આવષે.

BMCએ મલાડમાં બે તળાવોને પુનર્જીવિત કરવા માટે રૂ. 6 કરોડની યોજના તૈયાર કરી છે. જો કે, મોટી યોજના એ તમામ 18 તળાવોની સ્થિતિ સુધારવાની છે જે BMCના P-North વોર્ડમાં છે, પરંતુ તે બહુ ઓછા જાણીતા છે.

  Mumbai : legal action will be taken if the borehole is dug without permission

સાવધાન.. મુંબઈમાં મંજૂરી વગર બોરવેલ ખોદનારાઓનું આવી બનશે, પાલિકા કરશે આ કડક કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

મલાડ પૂર્વમાં આવેલું શાંતારામ તળાવ અને પોસરી તાળાવ નામના બે તળાવોની સ્થિતિ સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ યોજના ધરાવે છે. આ યોજના હેઠળ સૌપ્રથમ તળાવનું પાણી ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર પછી તળાવને બાઉન્ડ્રી બનાવવામાં આવશે અને તેનું બ્યુટીફીકેશન પણ થશે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા સ્વચ્છ મુંબઈ અભિયાન અંતર્ગત આ કામ કરી રહી છે. જોકે મલાડના માત્ર બે નહીં પરંતુ અન્ય 18 તળાવોને પણ મોડીફાય અને સુશોભિત કરશે.

આ સમાચાર પણ વાંચો:  BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….

Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
BMC Election 2026: શું ‘સ્પીડબ્રેકર’ રાજનીતિ મુંબઈની રફતારને ફરી રોકી દેશે? વિકાસ અને વિલંબ વચ્ચે જંગ
Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Exit mobile version