Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે. જે મુજબ મુંબઈ શહેરમાં પાણીનો પુરવઠો ગત 24 કલાક બંધ રહ્યો હતો. આ ઉપરાંત પંપીંગ સ્ટેશનની અંદર પાણી ઘૂસી ગયા હતા. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે મુંબઈ વાસીઓને જે પાણી મળે તે પાણી ઉકાળીને પીવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન થતા રોગ લાગુ પડી શકે છે.

મુંબઈ સહિત રાજ્યના 'આ' જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું, આગામી 24 થી 36 કલાકમાં કોંકણમાં ભારે વરસાદની સંભાવના 

મુંબઈ મહાનગરપાલિકાએ આ માટે એક જાહેર નોટીસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાક પછી આજે મુંબઈ શહેરને પાણી મળવાનું છે પરંતુ તે ઓછા દબાણનું હશે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version