Site icon News Continuous Bureau | Mumbai

કંગના રનૌતને ઝટકોઃ મુંબઈ પોલીસ સમક્ષ આ તારીખ પહેલા હાજર થવાનો બોમ્બે હાઈ કોર્ટનો આદેશ જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

સોમવાર.    

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને લઈને  બોમ્બે હાઈ કોર્ટે તેને 22 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. 

કંગનાએ  સરકારે  કૃષી કાયદો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ સોશિયલ મિડિયા પર વિવાદસ્પદ  ટ્વીટ કરી હતી કે,” ખાલિસ્તાની આંતકવાદીઓએ ભલે સરકારને નમતુ જોખાવ્યું હોય પણ તેમણે ભુલવું નહી જોઈએ કે એક મહિલા વડાપ્રધાને તેમને કચડી નાખ્યા હતા. “
કંગના આ વિવાદસ્પદ ટ્વીટ બાદ તેની સામે અનેક જગ્યાએ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેનો પદ્મશ્રી પાછો ખેંચવાથી લઈને તેને કેન્દ્ર સરકારનો પ્રતિનિધી બનવાનું બંધ કરતી સલાહ પણ સોશિયલ મિડિયા પર ફરી વળી હતી.

સોશિયલ મિડિયા પર કાયમ વિવાદસ્પદ ટ્વીટ કરનારી કંગનાએ  જયારે પંજાબમાં કીરતપુરમાં ગઈ હતી ત્યારે ઉશ્કેરાયેલા ખેડૂતોએ તેને  રોકી દીધી હતી. તેને માફી માગ્યા બાદ તેને જવા દેવામાં આ હતી.

શાબ્બાશ! બોમ્બે હાઈ કોર્ટ મહારાષ્ટ્ર સરકારની પીઠ થપથપાવીઃ સરકારે કરેલી આ કામગીરીના કર્યા વખાણ; જાણો વિગત

 

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version