ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
બોરીવલી અને ચર્ચગેટ વચ્ચેનો લોકલ ટ્રેન વ્યવહાર ઘણો જ જલદ ગતિએ ચાલતો હોય છે તેમજ માત્ર ત્રણ મિનિટના અંતરે લોકલ ટ્રેન દોડી રહી હોય છે. એવામાં ગુરુવારના દિવસે બોરીવલી પાસે પેન્ટોગ્રાફ માં ખામી સર્જાતા લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ આ વ્યવહાર આશરે અડધો કલાક માટે બાધીત રહ્યો હતો. જોકે આ ખામીને દૂર કરવામાં આવી અને ત્યારબાદ ચર્ચગેટ થી બોરીવલી વચ્ચેનો રેલવે વ્યવહાર પહેલાની જેમ શરૂ થઈ ગયો. જુઓ વિડિયો.
વાહ! શિવરી-ન્હાવા શેવા સી લિંકનુ આટલા ટકા કામ પૂરું થઈ ગયુઃ જુઓ ફોટોગ્રાફ