Site icon

Sanjay Upadhyay: બોરીવલી વિધાનસભાના ઉમેદવાર શ્રી સંજય ઉપાધ્યાયે આજે ઉત્તર મુંબઈમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

Sanjay Upadhyay: ભારતીય જનતા પાર્ટીના મુંબઈ મહાસચિવ શ્રી સંજય ઉપાધ્યાયે આજે બોરીવલી વિધાનસભામાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું

Borivali Assembly candidate Shri Sanjay Upadhyay filed his nomination form in North Mumbai today

Borivali Assembly candidate Shri Sanjay Upadhyay filed his nomination form in North Mumbai today

News Continuous Bureau | Mumbai

Sanjay Upadhyay: ભારતીય જનતા પાર્ટીના મુંબઈ મહાસચિવ શ્રી સંજય ઉપાધ્યાયે આજે બોરીવલી વિધાનસભામાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું.આ પ્રસંગે બોરીવલીના હાલનાં ધારાસભ્ય સુનીલ રાણેના કાર્યાલયથી હજારો કાર્યકરો સાથેની ભવ્ય રેલી યોજાઈ હતી.આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ શ્રી પીયૂષ ગોયલ,ધા. મનીષા ચૌધરી, ધા.અતુલ ભાતખલકર, ધા.યોગેશ સાગર, ધા.પ્રકાશ સુર્વે જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર અને મહાનુભાવો, ભૂતપૂર્વ કોર્પોરેટરો, તમામ યુવા મોરચો મહિલા મોરચો, અનેક પદાધિકારી,સંગઠનનાં હોદ્દેદારો અને હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ashish Shelar BJP Mumbai: ઉત્તર મુંબઈની ટિકિટ વહેચણીમાં આશિષ શેલારનો દબદબો..

તેમજ ઉમેદવાર સંજય ઉપાધ્યાય આજે સાંજે ધનતેરસ ઉજવણી દરમિયાન કાર્યકરો સાથે સંવાદ કરશે.બોરીવલી પશ્ચિમનાં મધુરમ હોલ શિમ્પોલીમાં આજે બોરીવલી વિશાલ કર્તકર સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version