Site icon

હવે ખુલશે મુંબઈ મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની કક્કા અને બારાખડી ની ચોપડી. ૧૨૦૦૦ કરોડના ગોટાળા ની તપાસ કરવા આ ટીમ મુખ્યાલય પહોંચી.

  Mumbai : legal action will be taken if the borehole is dug without permission

સાવધાન.. મુંબઈમાં મંજૂરી વગર બોરવેલ ખોદનારાઓનું આવી બનશે, પાલિકા કરશે આ કડક કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ની ટીમે ( CAG team ) મંગળવારે BMC ની મુલાકાત ( head office ) લીધી હતી અને મ્યુનિસિપલ ( BMC  ) કમિશનર ઇકબાલ ચહલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે “એન્ટ્રી કોન્ફરન્સ” ( entry conference ) યોજી હતી. આરોપ છે કે કોવિડ-19 સંબંધિત કામો સહિત રૂ. 12,000 કરોડના નાગરિક પ્રોજેક્ટ્સની સંદર્ભે કામ માં ગડબડ ( scam ) થઈ છે.

Join Our WhatsApp Community

વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રતિષ્ઠીત મિડીયા હાઉસને જણાવ્યું હતું કે કામોનું ઓડિટ કરવા માટે કેગે 5 અધિકારીઓ સાથે 5 ટીમો બનાવી છે. આ કોન્ફરન્સ એક કલાક ચાલી હતી જે દરમિયાન CAG અધિકારીઓએ હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સના દસ્તાવેજો, નોંધો અને અન્ય વિગતો માંગી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ

એન્ટ્રી કોન્ફરન્સ શું છે?

એન્ટ્રી કોન્ફરન્સ (entry conference) એ એક ઔપચારિક મીટિંગ છે જ્યાં CAG ( CAG team ) અધિકારીઓ ઓડિટ થવા જઈ રહેલા વિવિધ વિભાગોની તેઓ કેવી રીતે મુલાકાત લેશે તેના પર તેમની યોજના ઘડી કાઢે છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને, સીએમ એકનાથ શિંદેએ CAG ને BMC ના 28 નવેમ્બર, 2019 અને ફેબ્રુઆરી 28, 2022 વચ્ચે હાથ ધરાયેલા રૂ. 12,000 કરોડના પ્રોજેક્ટની તપાસ કરવા જણાવ્યું હતું.

Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Mumbai Terror Propaganda Racket Busted: એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એટીએસની ગિરફ્તમાં.
Mumbai Airport Customs Seizes Drugs and Diamonds: ₹48 કરોડનો ડ્રગ્સ અને હીરા-ઝવેરાતનો જથ્થો જપ્ત.
Exit mobile version