News Continuous Bureau | Mumbai
આજે ફરી એકવાર પીક અવર્સ(Peak hours) દરમિયાન મધ્ય રેલવે રૂટ(Central Railway Route) પર લોકલ ટ્રેન સેવા(Local train service) ખોરવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાંડુપ(Bhandup) અને નાહુર(Nahur) વચ્ચે ફાસ્ટ લાઇન(Fast Line) પર ટેકનિકલ ખામી(Technical fault) સર્જાતા ડાઉન ફાસ્ટ લાઇન પરનો રેલ વ્યવહાર(Rail transactions) ખોરવાયો છે.
હાલ મધ્ય રેલવે રૂટ પરની ટ્રેન લગભગ 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે
જોકે તેના કારણે ઓફીસે પહોંચવાની ઉતાવળમાં રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : અરર- રસ્તા પરના ખાડાએ બોરીવલીમાં બાઈકસવાર દંપત્તિનો લીધો ભોગ
