News Continuous Bureau | Mumbai
આજે સવાર સવારમાં મધ્ય રેલવે(Central railway)નો વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
થાણેથી કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન વચ્ચે પાવર આઉટેજ(Power outage)ના કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.
જોકે હવે રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો છે અને હવે તે 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..