Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

આજે સવાર સવારમાં મધ્ય રેલવે(Central railway)નો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

Join Our WhatsApp Channel

થાણેથી કાંજુરમાર્ગ રેલ્વે સ્ટેશન વચ્ચે પાવર આઉટેજ(Power outage)ના કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. 

રેલ વ્યવહાર ખોરવાઈ જતા કામકાજ પર જતા નાગરિકોને ભારે તકલીફ પડી હતી.

જોકે હવે રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો છે અને હવે તે 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે.

આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version