Site icon News Continuous Bureau | Mumbai

જાણો સેન્ટ્રલ રેલવેના એવા ટી.સી. વિશે જેણે રેલવેને એક વર્ષમાં,એક કરોડ રૂપિયા કમાવી આપ્યા.ચારે તરફ વાહવાહી થઈ રહી છે.

News Continuous Bureau | Mumbai

 સામાન્ય રીતે રેલવે વિભાગના ટી.સી.સંદર્ભે લોકો નકારાત્મક અભિગમ અપનાવતા હોય છે.  લોકોની માન્યતા એવી છે કે ટિકિટ ચેકર નું કામ લોકોને પકડવાનું અને ત્યારબાદ બે નંબરના પૈસા પોતાના ખિસ્સામાં સેરવી લેવાનું હોય છે. પરંતુ મધ્ય રેલવેના એક ટિકિટ ચેકરે આ સંદર્ભે લોકોના વિચારોને પલટી નાખ્યા છે. અભિષેક કુમાર સિંહા નામના ટિકિટ ચેકરે ગત એક વર્ષ એટલે કે 1 એપ્રિલ 2021 થી 23 માર્ચ 2022 દરમિયાન  કુલ ૧૩૨૦૦ પ્રવાસીઓને પકડ્યા છે અને તેમની પાસેથી એક કરોડ 30 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મોહમ્મદ ચાંદ નામના ટિકિટ ચેકરે પ્રવાસીઓ પાસેથી એક વર્ષમાં ૧ કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. હવે કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાના ક્લબમાં બે ટિકિટ ચેકરો સામેલ થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનો સનસનીખેજ આરોપ, ગાયક સોનુ નિગમ ને પાલિકા કમિશનરના પરિવારજન ધમકાવે છે. મૂકી છે આ માગણી.

BKC Police Arrest Absconding Accused Since 2005 મુંબઈની બીકેસી પોલીસની મોટી સફળતા, ૨૦૦૫થી ફરાર આરોપી ૨૧ વર્ષ બાદ ચકાલામાંથી ઝડપાયો
Jogeshwari Police જોગેશ્વરી પોલીસની પ્રશંસનીય કામગીરી, ૨૮ વર્ષથી ફરાર આરોપીને ડોમ્બિવલીમાંથી ઝડપી પાડ્યો
MIDC Police Electric Scooter Theft મુંબઈ પોલીસની મોટી કામગીરી MIDC પોલીસે ઇલેક્ટ્રિક સ્કૂટર ચોરતી ગેંગનો પર્દાફાશ કરી ₹૬.૧૮ લાખના ૧૧ વાહનો જપ્ત કર્યા
DBMarg Police Laptop Recovery Taxi મુંબઈમાં નાગરિકની પ્રામાણિકતા અને પોલીસની ત્વરિત કામગીરી, ટૅક્સીમાં રહી ગયેલો કિંમતી લૅપટોપ મૂળ માલિકને પરત સોંપાયો
Exit mobile version