Site icon News Continuous Bureau | Mumbai

યાત્રીગણ કૃપયા ધ્યાન દે- સેન્ટ્રલ રેલવેમાં આવતીકાલે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે બ્લોક

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મધ્ય રેલવે  ટ્રેક(Central Railway track), સિગ્નલિંગ(signaling) અને ઓવરહેડ સાધનોના સમારકામ(Overhead equipment repairs) અને જાળવણી માટે ચર્ચગેટ(Churchgate) અને મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) વચ્ચે પાંચ કલાકના જમ્બો બ્લોકનું(jumbo block) સંચાલન કરશે.

આ બ્લોક 17મી જુલાઈ રવિવારે સવારે 10:35 થી બપોરે 3:35 સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો(Up and down slow lines) પર પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે.
 
દરમિયાન ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ફાસ્ટ લાઇન પર તમામ ધીમી લાઇનની ટ્રેનો ચલાવવામાં આવશે. 

સાથે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો(Suburban trains) રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version