News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી ભારતમાંથી વિદાય લઇ રહી હતી તેવા સંજોગોમાં મુંબઇમાં એક મહિલાને કોરોનાનો નવો સબ વેરિએન્ટ ગણાતા XE સંક્રમણ થયું હોવાના સમાચારથી સનસનાટી વ્યાપી ગઇ છે.
જો કે પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા XE વેરિએન્ટ હોવાની પુષ્ટિ કરવામાં નહી આવતા નવા વેરિએન્ટ અંગેનું સસ્પેન્સ શરુ થયું છે.
જે 50 વર્ષીય મહિલાને કોરોનાનો નવો વેરીયન્ટ લાગુ પડ્યો છે તે વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુકી છે.
આ સમાચાર પણ વાંચો : મોટો ચુકાદો : પિતાના અવસાન બાદ અનુકંપાના આધારે પરણિત દીકરીને નોકરી આપવાનો સુપ્રીમે કર્યો ઈનકાર, જાણો શું છે કારણ..
