Site icon

તમારો મોબાઈલ બેસ્ટની બસમાં ખોવાઈ ગયો છે? તો અહીં તપાસ કરજો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મોબાઈલ ફોન(Mobile Phone) દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. જો તમારો મોબાઈલ BESTની બસમાં ખોવાઈ ગયો હતો તો તમને કદાચ તમારો ફોન પાછો મળી શકે છે. BEST દ્વારા જેમણે માર્ચમાં તેમના ફોન ગુમાવ્યા હતા, તે લોકો માટે રાહતના સમાચાર લાવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ખાનગી હોસ્પિટલમાં આગનું જોખમઃ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી આટલી ખાનગી હોસ્પિટલ સામે લેવાયા પગલાં…જાણો વિગતે

BEST એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ(twitter Account) પરથી ગુમ થયેલ અથવા ખોવાયેલા મોબાઈલ ફોનની યાદી બહાર પાડી છે. તેમાં મોબાઈલ ફોન ખોવાઈ જવાની તારીખ, બસ નંબરનો રૂટ(Mobile number root), મોબાઈલ ફોનના નામનો(Mobile name) ઉલ્લેખ છે.

 

તેથી, જેમના ફોન ખોવાઈ ગયા છે તેઓએ તાત્કાલિક BEST નો સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે. વધુ માહિતી બેસ્ટની Bestundertaking.com ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

Asian Seed Congress 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું
Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version