Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર.મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત થયો.૫ થી ૬ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ. એક તરફ ની લાઇન બંધ થઈ.

  News Continuous Bureau | Mumbai

 મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર બોર ઘાટ પાસે  એક કેમિકલ નું ટેન્કર પલટી થઈ જવાને કારણે એક્સપ્રેસ-વે પર પાંચથી છ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઇ છે. એકસીડન્ટ ને કારણે રસ્તા પર કેમિકલ વેરાઈ ગયું છે જેને કારણે ટ્રાફિક બંધ કરી નાંખવામાં આવ્યો છે. પુનાથી મુંબઈ આવનાર રસ્તો સંપૂર્ણ રીતે બંધ છે. તેમજ ટ્રાફિકને ડાયવર્ટ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પ્રશાસન તરફથી યુદ્ધ સ્તર પર કાર્યવાહી થઈ રહી છે અને આ કેમિકલને ખસેડવા નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ માટે અગત્યના સમાચાર, આજે રાતથી બોરીવલી અને અંધેરી રેલ્વે સ્ટેશન વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે…

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version