Site icon News Continuous Bureau | Mumbai

ઉનાળો આવી રહ્યો છે! મુંબઇ સહિત અન્ય સ્થળો પર ગરમીનું ધીમા પગલે આગમન, અહીં તાપમાનનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

ગુરુવાર 

છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. 

બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું  

સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું 

આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હાલ મુંબઈ અને મહારાષ્ટ્ર પર ઈશાન દિશાના ગરમ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા હોવાથી દિવસે  ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. 

Cyber Fraud Free Movie Scam સોશિયલ મીડિયા પર ‘ફ્રી મૂવી ડાઉનલોડ’ લિંક પર ક્લિક કરવું ભારે પડ્યું વિક્રોલીના રહીશે ગુમાવ્યા ₹૩.૬૬ લાખ
Gold Trader Fraud સોનાના વેપારી સાથે ₹૧.૬ કરોડની છેતરપિંડી એન્ટિક બંગડીઓ બનાવવા આપેલું સોનું લઈને કારીગર ફરાર, ભાયખલા પોલીસે નોંધ્યો ગુનો
MHADA Fake Officer Fraud મ્હાડાનો નકલી અધિકારી બની ₹૨૬ લાખની છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો, દિંડોશી પોલીસની મોટી કાર્યવાહી
Russian Beauty Honeytrap Scam સોશિયલ મીડિયા પર ‘રશિયન સુંદરી’ની માયાજાળ, કસ્ટમ ડ્યુટીના નામે ૫૬ વર્ષીય પ્રૌઢે ગુમાવ્યા ₹૭.૩૮ લાખ
Exit mobile version