Site icon

મુંબઈમાં દૈનિક કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો. જાણો આજના તાજા આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,905 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 43 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 5,27,119 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 9,037 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  80% થયો છે

હાલ શહેરમાં 90,267 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.
 

Goregaon-Mulund Link Road: મુંબઈના ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ? GMLR અને કોસ્ટલ રોડના સંગમથી સમયની થશે મોટી બચત; જૂન મહિનાથી પ્રોજેક્ટ પકડશે ગતિ.
Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Mumbai Bomb Threat Accused Tracked: મુંબઈની શાળાઓ અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ પકડાયો: ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
Exit mobile version