Site icon

રસોઈ બનાવવી અને કાર ચલાવવી મોંઘી થઈ- મુંબઈ શહેરમાં CNG અને PNGની કિંમતમાં આટલા રૂપિયાનો થયો વધારો- જાણો કેટલે પહોંચી કિંમત 

News Continuous Bureau | Mumbai

મહાનગર ગેસ લિમિટેડે(Mahanagar Gas limited) ફરી એકવાર મુંબઈમાં CNGના છૂટક ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો અને પીએનજીની કિંમતમાં પ્રતિ યુનિટ 3 રૂપિયાનો વધારો કરાયો છે. 

આ વધારા બાદ CNGની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGની કિંમત 48.50 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે. 

વધેલી કિંમતો આજે મધરાતથી લાગુ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :મુંબઈ શહેર નો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગ અને મહાનગરપાલિકાએ આપી આ ચેતવણી

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version